________________
:
તિથિ આવે છે તે પ્રસંગે અમદાવાદ આવવાનો પ્લાન કર્યો છે, અને આપશ્રીના પ્રત્યક્ષ દર્શન થશે તેવા ભાવથી આનંદ થાય છે.
આજે ફરીથી આપશ્રીની કૃપા પૂ. જિનેન્દ્ર વર્ણ-રચિત શાંતિપથ-દર્શન મારફત વર્ષા છે. પુસ્તક વાંચતા બીજા “સાધના ખંડ” ના ૨૬મા ““તપ” પ્રકરણમાં ૧૭૬માં પાના પર “દરેક સમયે ઉપયોગ અંતરંગમાં ડૂબકી મારી મંદ મંદ મધુરતાને માણશે.” બાહ્ય રીતે તો આવશ્યક કાર્ય થતું રહેશે, અને “અંતરમાં તે શાંતિ રસના આનંદનું વદન થતું રહેશે.”
પરમાંથી ખસી સ્વમાં વસવાનો, અંતરંગમાં ડૂબકી મારવાનો, શાંતિ રસના (આત્માના અનુભવના) આનંદનું વેદન કરવાનો સીધો, સરળ અને સચોટ રસ્તો-ઉપાય આપશ્રીએ બતાવ્યો છે.
આપશ્રીનું જીવન, નિયમિતતા, ધર્મ પમાડવાની રૂચિ, ધર્મ સાહિત્ય રચના કરવાની લગન અને આ ઉંમરે સવારે પાંચથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી પ્રવૃત્તિ કરવાની શક્તિ, બીજા લોકોનો મુંઝવણના સચોટ ઉપાય બતાવવાની સુઝ...વ. વ...આપશ્રી શાંતિપથ પર ચાલી રહ્યા છો તે બતાવે છે.
અમને પણ આવું જીવન જીવવાની શક્તિ મળે તેવા આશીર્વાદ આપવા કૃપા કરશો તેવી પ્રાર્થના સાથે.
લી. દીપકના વંદન.
ધર્મીના પ્રભુસ્મરણ –– ––– – –––
–––––
–––––
–––
પરમ પૂજય બહેનશ્રી,
જો આપ મને મળ્યા ન હોત તો હું ક્યાં અને કેવી હોત! એની કલ્પના આ કલ્પના કરી શકે તેમ નથી.
જૈન કુળમાં જન્મેલી હું માતા-પિતાના વાત્સલ્યથી દર્શન પૂજન જેવા સંસ્કાર પામી હતી. સાધુ સંતોનો સમાગમ પણ NR થતો. શાળા કોલેજનો મારો અભ્યાસ પૂરો થયો. સકારણ મા
efl
વિભાગ-૧૪. Jain Education International
૩૬૬ For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org