________________
થી ઉપર ચડતાં
ના, અગ્યારીયા ભાગ કરવા, ત્યારે નવાણું હજાર નવ સે ને નેવું ( ૯૦) થાય તેમાં દશ અંશ નાખવાથી એક લાખ (૧૦૦૦૦૦) અંશ થયા. લાખને લાખે ભાગતાં અગ્યારી એક અંશ આવે છે, તેથી મેરૂ પર્વત ઉપર મૂળથી ચડતાં દરેક ચેજને અગ્યારી એક એક અંશ વિકુંભમાં ઘટતું જાય છે અને ઉપરથી નીચે ઉતરતાં એક એક અંશ વધતું જાય છે. અથવા ૧૧ ભેજને ૧ પેજનની વધઘટ થાય છે. આવી રીતે ગણતાં મૂળથી ઉપર ચડતાં કુલ અગ્યારીયા લાખ અંશ એટલે ૯૦૯૦ જન ઘટે છે અને ઉપરથી નીચે ઉતરતાં તેટલા વજન વધે છે.
એ પ્રમાણે નીચેથી એક હજાર જન ઉપર ચઢતાં સમભૂતળા પૃથ્વીનું તળ આવે છે. ત્યાં મેરૂ પર્વત બરાબર દશ હજાર યોજન પહેળે રહે છે. કારણ કે ૧૦૦૦ એજન ચઢયા ત્યારે વિસ્તારમાંથી ૧૬૬° એટલે ૯૦ ઘટયા ત્યારે ૧૦૦૦૦ રહ્યા. ત્યાંથી ૯૦૦૦ એજન ઉપર જતાં નવ હજાર
જન ઘટે છે, અને એક હજાર યોજન રહે છે. તે જ પ્રમાણે નવાણું હજાર જન ઉતરતાં નવ હજાર જન પહોળાઈમાં વધે છે એટલે ભૂમિ પર આવતાં દશ હજાર થાય છે. તેનું યંત્ર આગળ આપેલું છે. | (અથવા જેટલા જન ઉપર ચડીએ અથવા ઉતરીએ તેટલી સંખ્યાને અગ્યારે ભાગવા. ભાગમાં આવે તેટલા યોજના અને શેષ રહે તેટલા અગ્યારીયા ભાગ જાડાઈમાં ચડતાં ઘટે, ઉતરતાં વધે. જેમકે અગ્યાર જન ચડીએ કે ઉતરીએ તે અગ્યારને અગ્યારે ભાગતાં ભાગમાં એક