________________
અશે કરવા કે જે પ્રકારે ભાગાકાર થઈ શકે. જગતીને વિસ્તાર લાવવાની જે રીતે કહી તેજ રીતથી મેરૂ પર્વની સૂલિકા, મેરૂ પર્વત અને પર્વતના કૂટની જાડાઈ લાવવાની રીત જાણવી. જેમકે મેરૂ પર્વતની ચૂલાને મેરૂ પર્વતના સૌથી ઉપરના વનના મધ્યમાં આ ચૂલિકા આવેલી છે. નિષ્કામ (જાપણું) મૂળમાં (તળીયે) બાર યોજન છે અને ઉપ વિષ્કભ ચાર જન છે, તે બારમાંથી ચાર બાદ કરવાથી શેષ આઠ જન રહે છે. હવે ચૂલિકાની ઉંચાઈ ચાળીશ એજન છે. તે આઠને ચાળીશે ભાગી શકાય તેમ નથી, જેથી ભાજ્યના અંકને (આઠને) પાંચે ગુણતાં ચાળીશ થાય છે
એટલે ભાજ્ય અને ભાજકને એક સરખે થવાથી એક પંચમાંશ (યજનને પાંચમે ભાગ) આવે છે. તેથી મૂળથી ઉપર ચડતાં યેજને યેજને એક પંચમાંશ (જનને પાંચમે ભાગ) જાડાઇમાં ઘટતું જાય છે અને ઉપરથી નીચે ઉતરતાં યેજને સેજને એક પંચમાંશ વૃદ્ધિ પામે છે. (અથવા પાંચ પેજને એક જન વધે અથવા ઘટે છે)
હવે ગિરિના ઉદાહરણમાં મેરૂ પર્વતનું કાન્ત સમજાવે છે –મેરૂ પર્વતને મૂળમાં વિર્ષાભ દશ હજાર ને ને જન અને એક એજનના અગ્યારીયા દશ ભાગ (૧૦૦૯૦૬) છે. તથા ઉપરને વિષ્કા એક હજાર (૧૦૦૦) જન છે. તે મૂળ વિષ્કમાંથી બાદ કરતાં નવ હજાર ને નેવું યોજન અને એક એજનના અગ્યારીયા દિશ ભાગ (૯૯૦) બાકી રહે છે. મેરુપર્વતની ઊંચાઈ એક લાખ (૧૦૦૦૦૦) જનની છે. તેના વડે ૯૦૯૦૬ આ અંકને ભાગી શકાય નહીં, તેથી ભાજ્ય રાશિ (૯૦૦).