________________
૧૭
વન વડે શેભિત મસ્તકવાળી. ૧૫ ' વેદિકા સમાન મોટા ગોખ અને વલય વડે વટાએલી, તથા અઢાર જન હીન પરિધિને ચાર વડે ભાગવાથી આવતા પ્રમાણ જેટલા ધારના અંતરવાળી. ૧૬
આઠ યજન ઉંચા, ચાર ચેન પહેલા અને બે બાજુ એક એક કેસ પ્રમાણે બારસાખવાળા, પૂર્વાદિ ચાર દિશાએ મોટી દ્વિવાળા વિજયાદિ ચાર દેના નામવાળા ચાર ધારવાળી. ૧૭
જુદા જુદા પ્રકારના મણિએના ઉંબરા, કમાડ, તથા ભેગળ વડે દ્વારની શોભાવાળી જગતીઓથી તે સર્વે દ્વીપ અને સમુદ્રો વીંટાએલા છે. ૧૮
વિવેચન–તે સર્વે દ્વીપ અને સમુદ્રો જગતી વડે. વીંટાએલા છે. તે જગતી કેવી છે તેનું વર્ણન કરે છે–જેમ નગરને ફરતે ગોળાકાર કેટ હોય છે તેમ દ્વીપ અને સમુદ્રને ફરતી ગેળાકાર કેટના આકારની જગતીઓ જાણવી. તે જગતી વમય છે, તથા તે જગતીને મૂળ વિસ્તાર પિતતાના દ્વીપ અને સમુદ્રના વિસ્તારના પ્રમાણની અંદર ગણેલે છે, એટલે જબૂદ્વીપની જગતી જબૂદ્વીપના અંતના ૧૨ એજનમાં ગળાકારે આવેલી છે, તથા તે જગતીની ઉંચાઈ આઠ યેાજન છે. તેમને મૂળમાં બાર યોજન વિસ્તાર છે, અને ઉપર ચાર જન વિસ્તાર છે અથવા તેટલી જાડાઈ છે, તે જગતીઓને વચમાં વિસ્તાર જાણવાની, રીત આ પ્રમાણે--