________________
: ૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
પુત્રરત્નની પ્રાપ્તિથી આનંદ થયા. પણ બાળકનુ ગૌરવ શરીર, સુંદર તેજસ્વી મુખાકૃતિ, ચમકદાર આંખા. વિશાળ લલાટ, હસતું વદન જોઈને માતા-પિતા પેાતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. પુત્રના લક્ષણ પારણામાંથી એ દૃષ્ટિએ પેાતાને આંગણે કોઈ દેવપુરૂષ ભૂલ્યા-ભટકયા ભાગ્યયેાગે આવી ચડયા છે. અને મહા પંડિત, મહા કમ'કાંડી, ચેાગી અને તપસ્વીના લક્ષણા જોઇ જોઇને માતા-પિતાના આનંદના પાર નથી. ૮ રાંક ને ત્યાં રતન' એમ માની બાળક રામકુમારને જોઈ જોઈને માતા તે બાળકના ઉછેરમાં લાગી ગએલ છે. ‘રામકુમાર’ નું હસતુ મુખ અને કિલકિલાટ ઘરમાં આન અને શાંતિ સરજાવી રહેલ છે. બાળક રામકુમાર ચંદ્રમાની જેમ માતાપિતાની ગાઢમાં રાત્રિ-દિવસ વૃદ્ધિ પામી રહેલ છે.
રામકુમારનુ` માળપણુ માતા-પિતાના સહવાસમાં વીત્યુ નાનપણથી જ બાળક રામકુમારને સંધ્યા-પૂજા તરફ પ્રેમ હતા. ગામડાના તાજા દુધ-દહીં અને સ્વચ્છ સાદા ખેરાકથી બાંધેા પશુ મજબૂત હતા. ચંચળ અને જિજ્ઞાસુ સ્વભાવ હાવાથી કેાઈ દેવ-દેવી કે પીર પેગંબરનું સ્થાન સાંભળે ત્યાં દોડી જાય અને બધા પાસે ‘મહા શક્તિ અને ચમત્કાર’ની માંગણી કરે.
માતા-પિતા ‘રામકુમાર'ની આવી સાધુવૃત્તિ અને બાળપણથી જ ત્યાગ ભાવના જોઇને વિસ્મય પામતા,
માતાજી મારે ચૂરૂ જવુ' છે. ' એક દિવસ બહાર ફરવા
જવાના શેખને લીધે રામકુમારે માતાજીને પેાતાને વિચાર
જણાવ્યેા.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com