________________
ની તપસ્વી
જિનધ્ધિસ્તૂર જીવન-પ્રભા
રાંકને ત્યાં રતન
(૧)
માતાજીના આનંદના પાર નથી. કેટકેટલા તપ-જપ પછી કેટલાએ વર્ષે આજે પુત્રનુ' મુખ જોવા મળ્યુ.. વૈશ્નવ'સ'પ્રદાચના પ્રસિદ્ધ તીર્થં લેાહાગરજીની પાસેના ગામમાં ગૌડ બ્રાહ્મણ કુટુંબ કૃષિકારનુ` શ્રમમય જીવન ગુજારી રહ્યું છે. બન્ને ધ પ્રેમી ભલાભાળા અને તપસ્વી છે. પૂર્ણીમાની રાત્રે જ્યારે ચદ્ર સાળેકળાએ ખીલી રહ્યો છે. ચાંદની રેલાઈ રહી છે. શીતળતા પથરાઇ રહી છે અને આનંદ આનંદ છવાઇ રહ્યો છે. તે રાત્રિએ રેવા માતાએ એક પુત્રને જન્મ આપ્યા. નાનકડા ગામડામાં બ્રાહ્મણ કુટુંબમાં કૃષિકારનું જીવન જીતા બ્રાહ્મણ પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com