SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ની તપસ્વી જિનધ્ધિસ્તૂર જીવન-પ્રભા રાંકને ત્યાં રતન (૧) માતાજીના આનંદના પાર નથી. કેટકેટલા તપ-જપ પછી કેટલાએ વર્ષે આજે પુત્રનુ' મુખ જોવા મળ્યુ.. વૈશ્નવ'સ'પ્રદાચના પ્રસિદ્ધ તીર્થં લેાહાગરજીની પાસેના ગામમાં ગૌડ બ્રાહ્મણ કુટુંબ કૃષિકારનુ` શ્રમમય જીવન ગુજારી રહ્યું છે. બન્ને ધ પ્રેમી ભલાભાળા અને તપસ્વી છે. પૂર્ણીમાની રાત્રે જ્યારે ચદ્ર સાળેકળાએ ખીલી રહ્યો છે. ચાંદની રેલાઈ રહી છે. શીતળતા પથરાઇ રહી છે અને આનંદ આનંદ છવાઇ રહ્યો છે. તે રાત્રિએ રેવા માતાએ એક પુત્રને જન્મ આપ્યા. નાનકડા ગામડામાં બ્રાહ્મણ કુટુંબમાં કૃષિકારનું જીવન જીતા બ્રાહ્મણ પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy