________________
[૪]
જપ એક પ્રકારનું શક્તિસાધન
જપની એક શક્તિસાધન તરીકે પણ ખૂબ ખ્યાતિ છે. ચેગીઓ, મંત્રવિશારદે તથા ઘણાં મહાત્માઓ તેને
શકિતસાધન સમજીને તેને સત્કાર કરે છે અને તેનું - આલંબન લે છે. '
' 'સિદ્ધિ એ શકિતનું જ એક વિકસિત સ્વરૂપ છે, એટલે તેને અહીં અલગ નિર્દેશ કર્યો નથી.
મન, વચન અને કાયા; એ ત્રણેય શકિતથી શોભે છે અને શક્તિના લીધે જ પિતાનું કાર્ય કરવા સમર્થ થાય છે. જો તેમાં જોઈતી શક્તિ ન હોય, તો વ્યવહાર બગડે છે અને મનુષ્યને અનેક રીતે સહન કરવું પડે છે. પરંતુ જપને આશ્રય લેવામાં આવે તે મન, વચન કે, કાયાની શક્તિમાં કંઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ ' પણ તેમાં વધારે થાય છે અને તેથી મનુષ્ય જીવનના કઈ પણ ક્ષેત્રમાં ઝળકી શકે છે. .
.