________________
[]
કેટલાક પ્રાથમિક પ્રયાગા
ધ્યાન અર્થાત્ મનની એકાગ્રતા કેળવવા માટે કેટલાક પ્રાથમિક પ્રાગૈા અહી દર્શાવવામાં આવે છે.
પ્રત્યેાગ પહેલા
વિવિધ વસ્તુઓ, પશુએ, પક્ષીએ, વૃક્ષે વગેરેનું નિરીક્ષણ અહુ મારીકાઈથી કરો. આપણે દિવસ-રાત્રિ દરમિયાન અનેક વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ, પણ તે મેટા ભાગે ઉપરછલ હેાય છે, એટલે મનને એકાગ્ર થવાની ટેવ પડતી નથી. તમે થાડા વખત પહેલાં એક મનુષ્યને મળ્યા. તેણે કેવા ખુશકેાટ પહેર્યાં હતા? કેવું પેન્ટ પહેર્યુ હતુ ? અથવા કેવા બૂટ કે ચંપલ પહેર્યાં હતાં, તે ખરાખર કહી શકશે ખરા? જો ન કહી શકે તે એમ સમજજો કે તમે તેનું નિરીક્ષણ ઉપરછ્યુ કર્યું હતું, ખારીકાઈથી નહિ.
પ્રયાગ મો
તમે જે વસ્તુઓનું ખારીકાઈથી નિરીક્ષણ કર્યુ. હાય,