________________
૩૪૬
ધ્યાન-રહસ્ય.
(૪) ધ્યાનાભ્યાસ માટે સહુથી સારો સમય પ્રાતઃકાળના ચાર થી છ નો છે. એ વખતે શક્ય હોય તે સ્નાન કરવું. અન્યથા હાથ, પગ, મોઢું ધોઈશુદ્ધ વસ્ત્ર પહેરી અભ્યાસમાં બેસી જવું.
(૫) આ સમય અનુકૂલ ન હોય તે શૌચ-સ્નાનાદિથી પરવારી કુલધર્મ અનુસાર પૂજા-પાઠ કરી પછી ધ્યાનનો અભ્યાસ કર. .
જપસાધકે પોતાને નિયત જપ કર્યા પછી એજ સ્થાને ધ્યાને અભ્યાસ કરી શકે છે. . . () રાત્રિને બીજો પ્રહર પણ ધ્યાન માટે અનુકૂલ ગણાય. ખાસ સંજોગોમાં દિવસના ચેથા પ્રહરે પણ ધ્યાન ધરી શકાય છે. . (૭) જેના જીવનમાં ધ્યાન વણાઈ ગયું છે, તેમને માટે સમય આવે કેઈ નિયમ નથી. આ
. (૮) ધ્યાનાભ્યાસ: વખતે આસનનો ઉપગ કરે જોઈએ. માત્ર જમીન પર કે પત્થર પર બેસીને ધ્યાનાભ્યાસ કરે નહિ. આ વખતે જે આસન વાપરીએ તે ઊનનું હોય તે વધારે સારું. મૃગચર્મ. તથા વ્યાઘચર્મને પણ આસન તરીકે ઉપગ કરી શકાય છે. સૂતરાઉ વસ્ત્રને આસન તરીકે ઉપયોગ કરો નહિં. 1. (૯) ધ્યાનાભ્યાસ કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખવું અને કાયાને આસનબદ્ધ કરવી. આસને