________________
પ્રશ્નોત્તરી
૩૫૩ આ પ્રશ્ન- સાધુ મહાત્માઓને ભગવાન કહેવાય એ તે ઠીક, પણ આજકાલ તો કેટલાક વિદ્વાન, વક્તાઓ કે - તાંત્રિકે પણ પિતાના નામની આગળ ભગવાન શબ્દ લગાડે
છે, તે ભગવાન શબ્દનું અવમૂલ્યન નથી શું ?
: ઉત્તર- અમે તે તમને ભગવાન શબ્દનો સાચે અર્થ તે જણાવ્યું છે. બાકી આ જગતમાં અનેક પ્રકારના મનુષ્ય
છે અને અનેક પ્રકારે વતે છે. તેઓ આવું કંઈ કંઈ કરી પિતાની પ્રતિષ્ઠા વધારવાના પ્રયત્નો કરે છે અને તેમને કેટલાક અનુયાયીઓ પણ મળી રહે છે. ખરેખર સ્થિતિ વિચિત્ર છે! પણ આપણે કઈ ભળતી જગાએ ભટકાઈ ન
ન પડીએ, તે જોવાનું છે. આ આ પ્રશ્ન- હિંદુધર્મમાં નામસ્મરણને મહિમા ખૂબ છે,
એ વાત સમજવામાં આવે છે, પણ આ વિષયમાં જૈન ધર્મનું શું મંતવ્ય છે?
ઉત્તર- જેનો રાગદ્વેષને જિતનારા વીતરાગ મહાપુરુષ કે જે ધર્મનું પ્રવર્તન કરે છે, તેને ઈશ્વર માને છે તે માટે તેમનો પ્રસિદ્ધ શબ્દ અતુ. છે. તેમને તેઓ જિન કે તીર્થકર પણ કહે છે. આવા તીર્થકર વશ થઈ ગયા, તેમાં ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ અને વશમા શ્રી મહાવીર સ્વામી ગણાય છે. જૈન મહર્ષિઓ-જૈન શાસ્ત્રો આ વીશે ય તીર્થકરેનાં નામનું સમરણ કરવાનો આદેશ આપે છે. આથી શ્રદ્ધાળુ જૈને પ્રાતઃકાલમાં વહેલા ઉઠી નમસ્કારમંત્રનું સ્મરણ કર્યા પછી આ વીશેય તીર્થકરેનાં નામનું
:
-
ક
ગ