________________
પ્રશ્નોત્તરી
૩૫૭
‘સંગ તેવા રંગ’એ હકીકત પ્રસિદ્ધ છે. અજામિલ એક ખરામ સ્ત્રીની સેખતમાં રહેતાં પેાતાના બધા સદ્ગુણે ભૂલી ગયે અને શાસ્ત્રીય ક્રિયાઓ પણ છૂટી ગઈ. વળી પેાતાની આ નવી સ્રી તથા ખાળકાના નિર્વાહ માટે તેણે અનેક અન્યાયી–પાપી કાર્યો કર્યાં. પૂર્વી જીવનમાં અજામિલ જેટલેા સારા હતા, તેટલે જ ઉત્તર જીવનમાં ખરાખ અની ગયે.
હવે તેના અંતસમય નજીક આવ્યેા, તે વખતે વિકરાળ દેખાવવાળા કેટલાક યમદૂતે હાથમાં દોરડાં લઈને ત્યાં આવી પહોંચ્યા. આથી ભયભીત થયેલા અજામિલે પેાતાના નાના પુત્રને ખૂમ મારી · · નારાયણ ! નારાયણ !' આ શબ્દો સાંભળી ત્યાં વિષ્ણુના શ્વેત ા હાજર થયા. યમ અજામિલના શરીરમાંથી તેના જીવને ખેંચી રહ્યા હતા, તેમને આ વિષ્ણુના શ્વેતાએ અટકાવ્યા, એટલે યમના તાએ કહ્યું : ‘ યમરાજના પાશની આડે આવનારા તમે કાણુ છે ? ’ વિષ્ણુના શ્વેત ાએ હસતાં હસતાં કહ્યું :‘શું તમારા ધમ દેવ શુભકાર્ય કરનારને પણ દંડ દે છે? શુ અશુભ કાર્ય કરનાર અને શુભ કાર્ય કરનારમાં કોઈ ફેર હેાતા નથી ?
•
ચમના દૂતાએ કહ્યું : આ અજામિલ શરૂઆતના જીવનમાં વેદ્યાજ્ઞાને માન આપતા, પણ એક નીચ જાતિની ગુલામ સ્ત્રીની સેાખતમાં તેણે વેદાજ્ઞાની અવજ્ઞા કરી, પેાતાનુ બ્રાહ્મણત્વ ગુમાવ્યું અને ન કરવાનાં અનેક કાર્યાં કર્યાં, તેથી તે યમરાજના ક્રૂડને પાત્ર છે.'