________________
તમાં નિપુણ થતાં તેમને “યેાતિષમહર્ષિ ઋતુ બિરુદ પ્રાપ્ત થયું. આ પ્રસ ંગ પછી તેમના પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું.
જૈન ધર્મમાં ભક્તિમય આરાધના અ ંગે શ્રીસિદ્ધચક્રમહાપૂજન, શ્રીઋષિમંડલમહાપૂજન, ત્રીનમિણ પૂજન તથા નાની માટી અનેક પ્રકારની પ્રજાએ ભણાવવાનું વિધાન છે. તેમાં મુનિશ્રીએ ઊંડા રસ લીધેા અને એક પછી એક પૂજતા હાર્ડ––માડેથી ભણાવવાની પ્રેરણા કરી લોકોને ભક્તિના રંગ લગાડ્યા. આથી સ. ૨૦૨૬ની સાલમાં તેમને વાલેપાર્લેના એક સમારાહમાં ત્યાંના શ્રી સવે શાલ ઓઢાડી ‘ પૂજન-પ્રભાવક નું માનવંતુ બિરુદ અર્પણ કર્યું.
આ જ અરસામાં તેમણે શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ પાસે શતાવધાનને અભ્યાસ શરૂ કર્યાં. તેના પ્રથમ ૪૦ પ્રયાગા વીલેપાર્લે-સરલા સર્જનમાં તા. ૮-૧૧-૭૦ના રાજ કરી બતાવતાં પ્રેક્ષકગણ ખૂબ પ્રભાવિત થયા અને તા. ૬-૨-૭ ના રાજ મરાઠામિંદરમાં આવેલ શ્રી વાજીરાવ મહારાજા શિદે ૉલમાં પુરા ૧૦૦ અવધાન કરી બતાવતાં તારદેવ મૂર્તિપૂજક જૈન સત્રે શાલ આઢાડી શતાવધાની' પદ અર્પણ કર્યુ.. ત્યાર બાદ ઘેાડા વખતે બીરલામાતુશ્રી સભાગારમાં મુંબઇની સંસ્કારી પ્રજા સમક્ષ પણ તેમણે આમાંના કેટલાક પ્રયોગો રજૂ કરી સહુને આશ્રમુગ્ધ કર્યા.
તેમને જપ-ધ્યાનમય આરાધના ખૂબ ગમે છે. તેમણે અત્યાર સુધીમાં ત્રણ વખત સવા લાખ જપનુ અનુાન કરેલુ છે અને તેથી નાનાં અનુહાના તા અનેક વખત કરેલાં છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં તેમણે પરાંની જનતાને સારા લાભ આપ્યા છે. હાલ તે મારીવલી જામલી ગલીમાં ચાતુર્માસાથે વિરાજમાન છે અને ત્યાંના જિજ્ઞાસુ નરનારીને ધર્મામૃતનું પાન કરાવી સન્માર્ગ ચડાવી રહેલ છે.
*