________________
દિયાન અને અમારો અનુભવ
૩૩૮ હતા અને છેવટે અમેરિકાના પત્રકાર તથા ગણિતના અધ્યાપકે સમક્ષ ૧૦૦ અંકને ૧૦૦ અંકે મનથી ગુણી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતે. આ શકિત તેમણે ધ્યાનમાંથી મેળવી હતી, એમ તેમના ચરિત્રમાં લખેલું છે.
આગળ જતાં અમે લેખનપ્રવૃત્તિ શરૂ કરી, તેમાં પણ આ ધ્યાનાભ્યાસ ઘણે મદદગાર નીવડે. કલાકે સુધી. એક આસને બેસીને અવિક્ષિત મને લખી શકીએ, વાક્યોની : ધારા અંદરથી વહેતી જ આવે અને નહિ ધારેલા શબ્દ આપોઆપ પિતાના સ્થાને ગોઠવાઈ જાય, તેથી જ અમારા દ૯ વર્ષના જીવન દરમિયાન અમે નાનાં મોટાં મળીને આ ગ્રંથ સહિત ૩૫૭ જેટલાં પુસ્તકે નિર્માણ કરી શક્યા છીએ અને તે અનેકને અનેક રીતે લાભદાયી નીવડયાં છે. આ પુસ્તકે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકટ થયેલાં છે અને હાલ તેમાંના થોડાં જ પુસ્તક પ્રાપ્ય છે.)
અહીં એ પણ જણાવી દઈએ કે લેખનપ્રવૃત્તિ દરમિયાન અમારે સાહિત્ય તથા સંસ્કૃતિના પ્રચારને લગતા અનેક કાર્યક્રમો અને અનેક સમારે હો ચે જવાનો પ્રસંગ આવ્યું છે, તે બધા અમે મનની એકાગ્રતાને લીધે તથા સંકલ્પશક્તિને લીધે સફલતાપૂર્વક પાર પાડી શકયા છીએ.
એ પણ જણાવવું જરૂરી છે કે અમારી દૈનિક નિયમિત આરાધનામાં ધ્યાનાભ્યાસે પાયાનું કામ કર્યું છે. જે