________________
ધ્યાન અંગે અમારા અનુભવ
૩૩૭૧
અવધાનપ્રયાગામાં પ્રથમ પ્રેક્ષકે કે પ્રશ્નકાર દ્વારા રજૂ થતા વિષયે ગ્રહણ કરવાના હોય છે, તેની યથા ધારણા કરવાની હાય છે અને ઉત્તરસમયે તેનુ ઉદ્દેાધન એટલે પુનઃસ્મરણ કરીને તેના અપેક્ષિત ઉત્તરા આપવાના હાય છે. હવે ધ્યાનશકિત એટલે મનની એકાગ્રતા ખરાખર કેળવાઈ ન હેાય તે કાઈ પણ વિષય ખરાખર ગ્રહણ થઈ શકે નહિ અને તેની ધારણા પણ યથાપણું થઇ શકે નહિ એ વખતે મનની જેવી અને જેટલી એકાગ્રતા હાય છે; તેવુ જ તેનું ચિત્ર મનમાં અંકિત થાય છે અને તેને જ ધારણા કહેવામાં આવે છે. જો આમાં કાઈપણ પ્રકારની ક્ષતિ રહી જાય તે ઉત્તરસમયે અંધારું ભાસે છે અને ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં મૂળ વસ્તુ હાથ લાગતી નથી, એટલે પરાજય સ્વીકારવે પડે છે.
અવધાનના અન્ય પ્રયાગા તે ઠીક, પણ સંખ્યાવધારણ,× ગુણાકાર, ભાગાકાર કે જગતની કેાઈ પણ અજાણી ભાષાના શબ્દો વ્યુત્ક્રમમાં સાંભળીને તેને યથાક્રમ રજૂ કરવાના પ્રત્યેાગામાં તા માનસિક એકાગ્રતાની અત્યંત × મેાટી રકમના ત્રણ ત્રણ અંકાના ટૂકડા આડા અવળા સાંભળી ઉત્તરસમયે મૂળ સંખ્યા યથાક્રમ કહી આપવી, તેને સંખ્યાવધારણ કહેવામાં આવે છે. અમે આ રીતે ૯૯ આંકડાની સંખ્યાનુ અવધારણ કરીને તેને યથાક્રમ કહી બતાવેલી છે
+ આ પ્રયાગ અમે અનેક વાર કરેલા છે. એ રીતે આજ સુધીમાં લગભગ ૩૦૦ ભાષાના શબ્દો સાંભળવાને પ્રસંગ આવેલા છે. મુંબઈના આવા એક કાર્યક્રમમાં તે માત્ર યુરેપિયને જ