________________
૨૨૦
જપ રહસ્ય
તે તેને પાંચગવ્યમાં ન ડૂમાડતાં સીધેા ધૂપ કરી ૧૦૮ વાર મૂલમ ત્રથી અભિમ ત્રિત કરી લેવી અને ત્યાર માદ હામ તથા ગુરુદક્ષિણાનેા વિધિ કરવે.
અભિમ ત્રિત કરવાની
જૈન સંપ્રદાયમાં તે જે માલાને હાય તેને ચાંદીના થાળમાં મૂકી, ત્રણ નમસ્કાર મત્ર ખાલી તેનાથી અધિવાસિત કરવામાં આવે છે અને પછી તેના દરેક મણકા પર મૂલમંત્ર ખેલી વાસક્ષેપ નાખવામાં આવે છે. આ રીતે એ માલા પ્રતિષ્ઠિત થઈ ગણાય છે.
મૂલ વાત એ છે કે માલાને શુદ્ધ કરી, પવિત્ર • ભાવનાઓથી વાસિત કરી પછી તેના ઉપયેાગ કરવા જોઇએ.
માલાની સંખ્યા માટે જુદી જુદી રીતેા પ્રચલિત છે. જેમ કે-૪પ કરતી વખતે એક વાડકામાં ચાંદીના મણકા કે કમળકાકડી લઈ ને બેસવું અને એક માળા ફેરવીએ કે તેમાંના એક મણકા કે એક કમળકાકડી ખાોડ પર મૂકવી.
દાખલા તરીકે રાજની ૨૦ માળા ગણવી હોય તે કમળકાકડી રાખવી. તે બધી. એટલે સમજવું કે ૨૦ માલા
આવા ૨૦ મણકા કે ૨૦ ખાજોડ પર આવી જાય,
પૂરી થઈ.
જરૂર
કેટલાક એક કાગળ પર ૧ થી ૨૦ કે જેટલી હાય તેટલા આંકડા લખે છે અને માલા પૂરી થતી જાય તેમ તેમ પેનસીલ કે પેનથી ચેકતા રહે છે. જેમ કે