________________
[ 3 ]
અજપા જય
જ્યારે કાઈ મ ંત્રના ઘણા જપ થાય, ત્યારે તે વગર પ્રયત્ને આપણા મન પર આવી જાય છે અને તેનું રટણ ચાલવા લાગે છે, તેને આપણે અજપાજપ સમજવાના છે, કારણ કે તે વિશિષ્ટ પ્રયત્ન વિના થાય છે. ખાસ કરીને
જ્યારે આપણે નવરા પડીએ, ત્યારે આવેાજપ વિશેષ થાય છે અને ઘણીવાર તે ઊંઘમાં પણ ચાલતા હાય છે. મા વિધાન કદાચ આશ્ચય કારક લાગશે, પણ અમે આ અનુભવ કરેલા છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તે જેના આંતરમન (Subconcious mind) પર ગાઢ સંસ્કાર પડચો હાય છે, તે ખાદ્ય મનની સપાટી પર અનેક રીતે પ્રકટ થતા રહે છે. આ અજપા જપથી મંત્રદેવતા સાથેનું અનુસંધાન નિશ્ચિત બને છે, એટલે તેની કૃપા આપણા પર ઉતરે છે અને તે યશ તથા લાભકારક નીવડે છે.
પરંતુ અહીં' અમે જે અજપા જપની વાત કરવા ઈચ્છીએ