________________
૩૨૬
ધ્યાન-રહસ્ય!
ત્યારે રાજ ધ્યાનમાં બેસતા. તે વખતે એક વ્યક્તિના નામની અંતઃપ્રેરણા થતી અને એ વ્યક્તિ પાસે જતાં અમને જરૂર સહાય મળતી. આવું બે-ચાર વાર નહિ, પણ અનેક વાર બનેલુ', એટલે ‘વિપત્તિના સમયમાં ધ્યાન ધરતાં એમાંથી મા નીકળે છે.’ એવેા સિદ્ધાન્ત અમારા મનમાં ખરાખર સેલે છે.
આજના જે વિદ્વાનાએ સિદ્ધિ કે સફલતાનાં સેાપાન અંગે ચર્ચા-વિચારણા કરી છે, તેના સાર એ છે કે કોઈ પણ પ્રવૃત્તિના પ્રારંભ કરતાં પહેલાં તે અંગે ચિંતન કરવુ જોઈ એ અને ચેાજના ઘડવી જોઈએ. (Thinking and Planning) પરંતુ ચિ ંતન કે ચેાજના મનની વૃત્તિઓને પૂરેપૂરી એકાગ્ર કર્યા વિના તેના ખરા આકાર પકડી શકતા નથી. જો પ્રવૃત્તિએ અંગેનું ચિ ંતન વિક્ષિપ્ત મને કર્યુ હાય તે જરૂર તેમાં ભૂલેા રહી જવાની અને તેના અનુકૂળ—પ્રતિકૂળ મુદ્દાઓની તુલના કરવામાં ખામી રહેવાની. પરિણામે ચેાજના પણ ખામીભરેલી જ રહેવાની અને તેનું પરિણામ ન ઇચ્છવા ચેાગ્ય જ આવવાનું.
આ વિદ્વાને ચિંતન અને ચેાજના પછી ક્રિયા કે પ્રવૃત્તિને મૂકે છે અને તે અંગે નીચેના નિયમેાને અનુસ-રવાનું જણાવે છે.
(૧) પ્રવૃત્તિ નિયમિત કરી.
(ર) તેના પર પૂરતું ધ્યાન આપે.