________________
૩૩૪
ધ્યાન-રહસ્ય
કે ઔદારિક શરીરને ત્યાગ થાય છે, પણ તૈજસ્ અને કાણુ શરીર તે તેની સાથે જ રહે છે.
મહાત્મા મૈડમીટરે ‘Man invisible’- અદૃશ્ય માનવી’ નામના ગ્રંથમાં તેજસ્ શરીર આદિ કેટલાક સૂક્ષ્મ શરીરનું વર્ણન ક્યુ છે અને ધ્યાનથી તેના પર કેવી કેવી અસરા થાય છે તથા તેની પાસેથી કેવાં કામે લઈ શકાય છે? એ મતાવ્યુ છે.
ધ્યાનાભ્યાસીએ આ ગ્રંથના અભ્યાસ કરવા જેવા છે.