________________
દાનના હેતુઓ
૩૩૬. એકાંતમાં રહે છે અને બને ત્યાં બધી દુનિયાની નજરે ચડતા નથી. તેઓ મોટા ભાગે ધ્યાનાવસ્થામાં જ મગ્ન રહે. છે અને પોતાની શક્તિ વડે સમસ્ત જગતમાં શુભ સંદે* શાઓ મોકલતા રહે છે. મહાત્મા લેડબીટરે ધ્યાનથી આવા:
મહાત્માઓનો સંપર્ક સાધ્યું હતું અને તેમના શુભ સંદે-- શાએ ઝીલ્યા હતા. ' - ગુજરાતની એક નદીના કિનારે ઊંડા ભેંયરામાં રહીને. ધ્યાનાભ્યાસ કરનારા એક મહાત્મા જે ભાગ્યે જ બહાર: આવે છે, તેમનું કહેવું પણ એમજે છે કે હિમાલય આદિ પ્રદેશમાં વસતા મહાપુરુષ સાથે થાનાવસ્થા વડે સંપર્ક સાધી શકાય છે અને તેમના સંદેશાઓ ઝીલી શકાય છે. દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અને સમાજનું માનસ જતાં. આ વસ્તુ મોટા આશ્વાસન રૂપ છે. જ્યારે એ સંદેશાઓ અતિ બળવાન બનશે ત્યારે અશુભ ભાવનાઓમાં ઓટ: આવશે અને વિશ્વમાં શુભ ભાવનાઓ તથા શાંતિનું સામ્રા-- જ્ય વ્યાપશે. * *
* ધ્યાન દ્વારા ઈશ્વર અને મહાત્માઓની શકિતઓનો આપણામાં શી રીતે સંચાર થાય ? આ પ્રશ્નનો ઉત્તર એ. છે કે વીજળીના મીટર સાથે તાર જોડવામાં આવે તો તેમાં. વીજળીનો સંચાર થાય છે, તેમ ઈશ્વર અને ઉચ્ચ કેટિના. મહાત્માઓ સાથે ધ્યાન વડે સંબંધ બાંધવામાં આવે તો તેમની શકિતને આપણામાં સંચાર થાય છે. આ વાત. વિશેષ તો અનુભવની છે અને મહાત્મા લેડબીટર વગેરેએ.