________________
૨૮૦
જપ-રહસ્ય. આ જપ કરતા હતા. આ રીતે એક મહિને જપ કરતાં તેમની કામના ફળી હતી.
આ - વળી કાર તે વિશ્વવ્યાપી છે અને દુનિયાના દરેક ધર્મમાં તેને એક યા બીજા સ્વરૂપે સ્વીકાર થયેલ છે. જૈને તે તેને પંચપરમેષ્ઠીના પ્રથમાક્ષરો + + B + = + + થી નિષ્પન્ન થયેલે માને છે અને તેનું નિરંતર સ્મરણ કરવાનું ફરમાવે છે. એટલે ષ્કારને જપ ગૃહસ્થથી ન થાય એને એક પ્રકારને વહેમ સમજવાને છે.
સોહં નું બીજું રહસ્ય એ છે કે તેનો અખલિત ઉચ્ચાર કરતાં – હંસ: શબ્દ બોલાય છે તે પણ એક મહાન મંત્રરૂપ છે. તે જૈ સો હું તો હું આદિ. “મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું ” એ પંક્તિ પાઠકેએ જરૂર સાંભળી હશે. તેમાં હંસલે-હંસ જીવાત્મા કે જીવનું સૂચન કરનાર છે. ગીઓ, અવધૂત, સાધુઓ, સંતે તથા ભક્તને જીવને બહુધા હંસ તરીકે જ ઓળખે છે.
હોપનિષદુમાં કહ્યું છે કે “જે સાંધક બ્રહ્મચારી છે, શાંત છે, દાંત છે તથા ગુરુભક્ત છે, તેણે “હું” મંત્રનું નિત્ય ધ્યાન ધરવું જોઈએ. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે અને તલમાં તેલ રહેલું છે, તેમ સમસ્ત શરીરમાં ચેતન્ય વ્યાપેલું છે. તેને જાણવાથી મનુષ્ય સંસારસાગર તરી જાય છે, એટલે કે તેને ફરી જન્મ ધારણ કરે પડતો નથી.”
૪ તેના ખુલાસા માટે જુઓ પૃષ્ઠ ઉ૪.
: