________________
A
ધ્યાનના અપૂર્વ મહિમા
૩૧૭
(૩) આ વખતે નીચે પ્રમાણે ધ્યાન કરે. બીજો કોઈ વિચાર મનમાં ઉઠવા દે નહિં.
હું ઉન્નતિ ચાહું છું. મારી આવક વાર્ષિક....થાય.’
તમને જેટલી આવકની આવશ્યકતા હાય તેના નિય.
કરા, પરંતુ એક વાર નિય કર્યાં પછી તે પૂર્ણ ન થાય. ત્યાં સુધી ખીજા નિર્ણય કરો નહિ.
*
હવે ધ્યાનમાં લીલેા રંગ જોવાના આર ́ભ કરો. શ્રાવણ-ભાદરવા માસમાં સત્ર હરિયાળી નજરે પડે છે, તેમ તમે પેાતાને, પેાતાનાં વસ્ત્રોને, પેાતાના એરડાને, પેાતાની એસિ કે દુકાનને તથા તેની સમસ્ત વસ્તુઓને લીલા રંગની જુએ. બાગ-બગીચા, પુષ્પ લ, જલ-સ્થલ વગેરે જે કંઈ માનસચક્ષુએથી જુએ, તે મધુ લીલા. રંગના જ જુએ. તે ત્યાં સુધી કે સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, સમુદ્ર, ઘર, રસ્તા બધી વસ્તુઓ લીલાં રંગની જ જુએ.
આ વખતે તમે તમારી ચારે બાજુ ગ્રાહકોની ભીડ જુએ અને તમારી દુકાન પર મેટી લેણ-દેણુ થઇ રહી છે,. એવું નિહાળેા. વિદેશમાંથી તમારી ટપાલ આવી છે, તમારા કારભાર ઘણા વેગથી ચાલી રહ્યો છે, તમે તમારા ગ્રાહકોના લાલનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે, ખૂબ સહૃદયતાપૂર્ણાંક વાતચીત કરી રહ્યા છે, પેાતાની દુકાનનું કામ સચ્ચાઈ અને ઈમાનદારીથી ચલાવી રહ્યા છે; એવા ખ્યાલ કરે.
આ બધુ લીલા રંગમાં જ જુએ; કારણ કે ધન