________________
[ 1 ]
ઉપક્રમ
જપ અંગે, જપસાધના અંગે જણાવવા જેવું જણાવી ગયા; હવે ધ્યાન અંગે કેટલાંક વિવેચન કરી તેની પૂર્તિ કરીશું'. જપ અને ધ્યાન સ્વતંત્ર વિષયેા હેાવા છતાં, તે. એક-બીજાના પૂરક છે. વધારે સ્પષ્ટ કહીએ તેા ધ્યાનની. સહાય વિના જપની સિદ્ધિ થતી નથી અને જપની સહાય વિના ધ્યાનની સિદ્ધિ - થતી નથી. આ વિધાન કેટલાકને. આશ્ચય જનક લાગશે, પણ પ્રથમ દૃષ્ટિએ આશ્ચયજનક લાગતાં અનેક વિધાના સત્ય હાય છે અને તે આપણી આંખ. ખાલનારાં નીવડે છે. પત્થર કરતાં પાણી મળવાન છે, એવુ વિધાન ઘણાને આશ્ચય ઉપજાવે છે, પણ જ્યારે તેએ પાણીના પ્રવાહથી મોટી મેટી શિલાઓને તૂટી પડતાં, તેના નાના નાના ટૂકડા થતાં અને છેવટે રેતીરૂપ બની જતાં નિહાળે.. છે, ત્યારે તેમનું એ આશ્ચય શમી જાય છે.
ધ્યાનની સહાય વિના જપની સિદ્ધિ થતી નથી, એ