________________
૨૫૦
જય-રહસ્ય
તે પણ જણાવી દઈએ. પ્રથમ તે આ દીપ અને ધૂપના સ્થાને લાકાના માજોઠ ગાઢવી દેવા જોઈએ અને તેના ઉપર જ આ ખતે વસ્તુઓને સ્થાપવી જોઈએ.
અહીં' જે દીપક પ્રકટાવવાના છે, તે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સુધી અખંડ રહેવા જોઈ એ. અનુષ્ઠાનમાં અખંડ દીપકના મહિમા ઘણા છે. જો દીપક વચ્ચે વિરામ પામે આલવાઈ જાય તેા ઇષ્ટકાની સિદ્ધિમાં વિઘ્ન આવે છે. અને અખંડ રહે તે ઈષ્ટકાની સિદ્ધિને સીપ લાવે છે. દીપક એ જળહળતી જ્યેાત છે અને શક્તિનું પ્રતીક છે,. એટલી વસ્તુ ખ્યાલમાં રાખવી.
r
:
અખંડ દીપકની વ્યવસ્થા માટે નીચે પ્રમાણે વસ્તુએ જોઈએ : ૧ તપેલી, ૧ ત્રાંખાનું કેાડિયુ, ૧ લાંખી વાટ, ૧ ઘી ભરવા માટેની તપેલી, તેના ઢાંકણા સાથે, ૧ ચમચેા, ૧ લેાખંડના લાંખા સળિચા, ૧ ચાળણી, ૧૫ કીલેા જેટલા ઘઉં તથા ૧ દીવાસળીની પેટી તેમાં પ્રથમ તપેલી છે. આંગળ ઊણી રહે, એ રીતે તેમાં ઘઉં ભરવા જોઈ એ અને તેમાં ઘી તથા લાંબી દીવેટવાળું ત્રાંબાનું કેાડિયુ સહેજ ઢળતું રહે, એ રીતે ગેાઠવવું જોઈએ. પછી દીવાસળીથી દીપક પ્રકટાવવા જોઈએ અને ઉપર ચાળણી ઢાંકી દેવી જોઈએ. ત્યારબાદ ચાર કે પાંચ કલાકે ધી પૂરવુ' જોઇએ અને સળિયાર્થી વાટને સંકારતાં રહેવુ જોઈ એ. જો વાટ પર મેઘરા જામ્યા હાય તેા તેને સાયાથી ધીમેથી ખાંખેરી નાખવેા જોઈએ. ચાંદીના ફાનસમાં પણ દીવે મૂકીને તેનું અખંડપશુ જાળવી શકાય છે.