________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૫ . . (૬) દીપ. . .
(૭) ધૂપ. ' ' (૮) ફલક
અમે પિતે અનુષ્ઠાનમાં મોટે ભાગે આઠ ઉપચારોને જ પ્રયોગ કરીએ છીએ. આ ઉપચાર અંગે થોડી સ્પષ્ટતા કરીશું. '
- (૧) જલોપચાર એટલે જલ વડે પૂજા કરવી. અહીં માત્ર જ નહિ પણ પંચામૃતને ઉપગ કરવાનું હોય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, સાકર અને મધ એ પાંચ વસ્તુઓનું મિશ્રણ હોય છે. તે એક લેટામાં ભરી રાખવામાં
આવે છે. પછી તેમાંથી જરૂર જેટલું એક પ્યાલામાં કાઢવામાં “આવે છે અને તેમાંથી આચમની વડે અમુક પંચામૃત ગ્રહણ કરી, મંત્ર બેલી તરભાણુમાં નાખવામાં આવે છે. આવું સમર્પણ ૧૦૮ વાર કરવામાં આવે તે ઉત્તમ બને છે. દરેક ઉપચારમાં આમ સમજવું.
() ગોપચાર એટલે સુગંધી ચૂર્ણ વડે પૂજા કરવી. અહીં ચૂર્ણમાં અષ્ટગંધ કે વાસક્ષેપ વગેરેને ઉપગ થાય છે. તેના વડે દેવના સર્વ અંગે પૂજા કર્યા પછી તેને મંત્ર બેલ વાપૂર્વક તેમની સામે રહેલા થાળમાં તેનું સમર્પણ - 3રવામાં આવે છે કરવામાં આવે છે.
-
- - . (૩) અક્ષપચાર એટલે મંત્ર ભણી ચોખા વડે. પૂજા કરવી. અહીં એક એક ચોખાને દાણે નહિ, પણ ચપટી ભરીને ચેખા નાખવાના હોય છે. આ ચેખા બને
|
'
/