________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
ર૭૩ : રાહ સેનાપતિ સાહેબ?
: : દે, “એ વાઘ છે
: . - રાઈ “દરા સાહેબ?? ?? . . . દે. “એ રીંછ છે. . . .
રા, ‘જદાર સાહેબ?” .. - દે. “એ કૂતરા છે.” - રાક ખજાનચી સાહેબ?”
દે“એ વરુ છે. - રાજા એક પછી એકનું પૂછતે ગયે અને દેવશર્મા જવાબ આપતે ગ. સભામાં ભારે હંસાહસ થઈ રહી. છેવટે રાજાએ કહ્યું: “આ તે તમે મારી રાજસભાનું હડાહડ અપમાન કરી રહ્યા છે. જો તમે આ વસ્તુ સાબીત નહિ કરી આપે, તે તમારે માથે મોટી જવાબદારી સમજજે”
. દેવશર્માએ કહ્યું: “હું આ વસ્તુ હમણાં જ આપને સાબીત કરી આપું છું. પછી તેણે પિતાની પાસેની જડી રાજાને આપી અને તેમને કાને ચડાવીને સભાજનનું નિરીક્ષણ કરવાનું કહ્યું, તે બ્રાહ્મણે કહ્યું હતું તેવા જ. બધા દેખાયા. આથી રાજા આશ્ચર્ય અને ખેદ પામ્યા, પણ તેણે બ્રાહ્મણની આ કરામતની કદર કરી તેને જોઈતું દ્રવ્ય આપ્યું અને બ્રાહ્મણ તથા મોચી ભગત ખુશ થઈ પંતપોતાના સ્થાને પાછા ફર્યા : ': ' . '
તાત્પર્ય કે આપણને મનુષ્યનો દેહ મળે છે, પણ અંદર પાશવી વૃત્તિઓ છુપાઈ રહેલી છે અને તે આપણને ૧૮