________________
:૨૭૪
-: જપ-રસ્ય
1
સાચા અર્થાંમાં મનુષ્ય થવા દેતી નથી. જ્યાં મનુષ્યપણુ નથી, ત્યાં મહામનુષ્યત્વ કે દેવત્વની વાત તે રહી જ કયાં ? એટલે મનુષ્યે પેાતાની જાતનું નિરીક્ષણ કરતાં રહેવાનું છે અને તેમાંથી પાશવી વૃત્તિઓને દૂર કરવાની છે. આધ્યાત્મિક વિકાસને આ જ સાચેા મા છે અને તે નરને નારાયણ મનાવે છે.
એકાંતમાં રહેવાથી મૌનના લાભ આપેાઆપ મળે છે, કારણ કે ત્યાં અન્ય કાઇ વ્યક્તિ નહિ હાવાથી સંભાષણ કે વાર્તાલાપના પ્રસંગ આવતા જ નથી. મૌનથી મન શાંત અને સ્થિર થાય છે તથા આંતરિક ચેતના જગાડી શકાય છે, તેથી જ અનેક સાધુ-સંતો અમુક સમયનું મૌન ધારણ કરે છે. તત્રકારોએ પણ જપસાધના મૌનપૂર્વક કરવાની હિમાયત કરેલી છે.
જેએ એકાંતના લાભ ન મેળવી શકે તે મૌનના લાભ તા મેળવી જ શકે છે, કારણ કે તે પેાતાની ઈચ્છા મુજબ કેઈપણ સ્થળે ધારણ કરી શકાય છે. જેએ એકસામટુ વધારે દિવસનું મૌન ધારણ ન કરી શકે તે અઠવાડિયે એક દિવસ મૌનને પાળવાની કે રાજ અમુક કલાક મૌન રાખવાની ટેવ પાડીને આગળ જતાં વધારે દિવસનું મૌન ધારણ કરી શકે છે.
!
એકાંત સાથે અંધકાર ભળે તેા એ વધારે ઉપકારક અને છે, એમ કેટલાકનુ માનવું છે. તેથી જ તેઓ એકાંત ગુફા જેવાં સ્થાનાને પસદ કરે છે, અથવા તે તે પ્રકારનાં