________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૭
થાળી મંત્ર ખેલવાપૂર્વક ૧૦૮ વાર સામે ધરીને પણ આ પૂજાને લાભ લઈ શકાય છે.
'
(૭) ધૂપાપચાર એટલે ધૂપ વડે પૂજા કરવી. તે માટે ધૂપદાન કે તેવા જ કાઈ ખાસ પાત્રમાં અગ્નિ ભરી તેમાં મંત્ર ખેલવાપૂર્ણાંક ધૂપની ૧૦૮ આહુતિ આપવી જોઈ એ.
(૮) લાપચાર એટલે ફૂલ વડે પૂજા કરવી. તેમાં દેવતાને પ્રિય ખાસ ફુલ, તેમજ ખીજાં સારાં તાજા ફૂલાનું સમર્પણ કરી શકાય. લમ ત્રની ૧૦૮ સંખ્યા પૂરી કરવા એક એક મત્ર મેલીને એક એક બદામ ચઢાવી શકાય છે. બદામ એ ફૂલ છે.
પૂજા પછી સ્ટેાત્ર ખેલવુ જોઈ એ. તેમાં ઈષ્ટદેવતાનાં સહસ્રનામવાળુ સ્તત્ર હેાય તે તેને પસદગી આપવી જોઈએ. અન્યથા સારગતિ સુંદર સ્તંત્ર એલવું જોઇએ.
તે પછી જપને પ્રારભ કરવા જોઈએ અને નિયત સંખ્યા પૂરી થયા પછી ધ્યાન ધરી સવારના કાર્યક્રમ પૂરો કરવા જોઈ એ.
અનુષ્ઠાનના દિવસે દરમિયાન ખારથી ત્રણ વાગ્યા સુધીના સમય ભાજન અને વિશ્રાંતિ માટે રાખવા. તેમાં સમય મળે તે સ્વાધ્યાય કરવા.
અનુષ્ઠાનના પ્રથમ દિવસે બની શકે તે ઉપવાસ કરવા, તેમ ન બની શકે તે! એક વાર ભાજન કરવું, તેમ પણ ન બની શકે તે ફલાહાર અને દૂધ પર રહેવુ અને
.
૧૭