________________
૨૪૮
જપ-રહસ્ય..
થઈ શકે નહિં. હવા-ઉજાશ વિનાના સ્થાનમાં અમુક સમય એસતાં મન મુંઝાવા લાગે છે અને તે અનુષ્ઠાનમાં વિક્ષેપકર્તા નીવડે છે, તેથી હવા-ઉજાશવાળા એરડાની પસદગી કરવી ઇષ્ટ છે. આજે તે લેાકે વીજળીના પ`ખા તેમજ એરકન્ડીશન્ડ (વાતાનુકૂલ) સ્થાનથી ટેવાયલા છે, એટલે પૂરતી હવા ન હેાય, એવા સ્થાનમાં તેએ લાંબે સમય એસી શકે નહિ. ઉજાશથી મન પ્રસન્ન રહે છે અને દરેક ક્રિયા સ્ફૂર્તિથી સારી રીતે કરી શકાય છે. એક પદ્ધતિ માત્ર અધકારમાં રહીને જપ કરવાની છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે તાંત્રિક વિધાન પ્રમાણે અનુષ્ઠાન કરવાની વાત છે અને તેને અનુસરીને જ અમે આ ઉલ્લેખ કરી રહ્યા છીએ.
અનુષ્ઠાન માટે પસંદ કરાયેલા એરડાને સહુ પ્રથમ વાળી ગૂડીને સારૂં કરવા જોઈ એ. જો એ સ્થાનમાં લીંપણ હાય તા ત્યાં તાજુ લી પણ કરાવી લેવું જોઈએ અને ફરસબંધી હેાય તે તેને પ્રથમ જલથી કેાઈ પછી તેના પર ગુલામજળના છંટકાવ કરી તેને કપડાંથી લૂછી સ્વચ્છ કરી લેવી જોઈએ. આ કપડું પણ નવુ કે ધાયેલું સ્વચ્છ હાવું જોઈ એ,
હી કારવિદ્યાના અનુષ્ઠાનમાં તે આવા એરડાને ચૂનાથી ધાળી લેવાના વિધિ છે, જેથી ચારે માજી શ્વેતરંગનું વાતાવરણ જામે.
કેટલાંક સ્થાનમાં ભૂત-પ્રેતાદિને વાસ હાય છે, તેઓ