________________
(
૨૪૭
જપનું તાંત્રિક અનુષ્ઠાન અને રાત્રિએ અમુક એ રીતે એનું વિભાજન કરવું જોઈએ. તેમાં સવારનો સમય વિશેષ હોઈને તે વખતે ૮૦૦૦, બપોરે ૪૦૦૦ અને રાત્રિએ ૪૦૦૦ એવો નિશ્ચય કરી શકાય. અહીં પ્રાત:કાલથી અગિયારસાડા અગિયાર સુધી સમય સવાર સમજવાનો છે, બપોરના ત્રણથી પાંચ-સાડા પાંચનો સમય બપોર સમજવાનું છે અને રાત્રિના નવથી અગિયાર-સાડા અગિયાર સુધીનો સમય રાત્રિ સમજવાને છે. સમયના આ પ્રમાણમાં જરૂર અનુસાર શેડ ફેરફાર પણ કરી શકાય, પરંતુ સામાન્ય વિભાજન . આ પ્રકારનું રાખવું જોઈએ. : પહેલા દિવસે મંત્રદેવતાનું મહાપૂજન કરવાનું હોય છે, એટલે સવારમાં ૩૦૦૦ કે ૪૦૦૦ થી વધારે જપ થઈ શકે નહિ. તેની પૂર્તિ બપોર તથા રાત્રિના સમયે કરી લેવી જોઈએ, એટલે કે તે વખતે ૭૦૦૦, ૭૦૦૦. જપ કરી લેવા જોઈએ. -
દરેક શુભ કાર્યનો આરંભ શુભ મુહૂર્ત કરવામાં - આવે છે, તેમ અનુષ્ઠાનને આરંભ પણ શુભ મુહૂર્ત કરવો જોઈએ. આ મુહૂર્ત ગુરુ કે સારા જ્યોતિષી પાસે કઢાવવું જોઈએ.
અનુષ્ઠાન માટે ખુલ્લી જગા પસંદ ન કરતાં ઓરડે તે પસંદ કરવો જોઈએ. આ ઓરડે ઠીક ઠીક લાંબ–પહોળો તથા હવા ઉજાશવાળ હોવો જોઈએ. જે ઓરડે નાને હોય તે તેમાં અનુષ્ઠાનને લગતી બધી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય નહિ અને તેથી અનુષ્ઠાન યથાર્થપણે
કરવો જોઈએ અનુષ્ઠાનનો રસ અને કરવામાં