________________
રહોમાદિ
- ર૪૩ કેટલાકને અભિપ્રાય એવો છે કે જસિંખ્યા પૂરી થયા પછી તેની દશમા ભાગે હેમ કરે. એટલે ૧,૦૦,૦૦ એક લાખ મંત્રને જપ કર્યો હોય તો ૧,૦૮ હેમ કરવા જોઈએ. . . . .
: કાલી–મહાવિદ્યાની ઉપાસનામાં કહ્યું છે કે लक्षमेकं. जपेद्विद्या, हविष्याशी दिवा शुचिः। . ततस्तु तदशांशेन, होमयेद्धविसा प्रिये ।
હે પ્રિયે! (પાર્વતી) પવિત્ર થઈને તથા હવિષ્માનનુંઝ ભક્ષણ કરીને મૂલ મંત્રનો એક લાખ જપ કરે. તે પછી દશમા ભાગે ઘી આદિને હોમ કરવો. " ""
તારા–મહાવિદ્યાની ઉપાસનામાં કહ્યું છે કે
लक्षद्वयं जपेद्विद्या, हविष्याशी जितेन्द्रियः। " પારકg, ગુદુચાત્તરાd |
હે દેવી! હવિષ્યાનું ભક્ષણ કરીને તથા જિતેન્દ્રિય બનીને મૂલ મંત્રને બે લાખ જપ કરે. પછી તેના દશમા ભાગે પલાશ-કુસુમ એટલે કેશુડાને હોમ કરો.”
હમમાં મંત્રના પ્રકાર અનુસાર કુંડ, સમિધ તથા દ્રવ્યને ઉપગ કરવાનો હોય છે. જ્ઞાનાવના વશમાં પટલમાં તથા મંત્રમહેદધિના પચીશમાં તરંગ વગેરેમાં -આ વિષયની વિસ્તૃત માહિતી આપેલી છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી.
૪ વ્રત–ઉપવાસ વગેરેના દિવસે ખાઈ શકાય એવા પદાર્થોને હવિષ્માન કહેવાય છે.