________________
૨૨૮
. . ' જપ-રહસ્ય ભાવશુદ્ધિ ન હોય તે દે, યો ને મન્ટો ફલ આપતાં નથી.” તાત્પર્ય કે જપસાધનામાં ભાવશુદ્ધિનું મહત્ત્વ ઘણું જ છે. તે બરાબર હોય તે મંત્રદેવતા પ્રસન્ન થાય છે. અને ધાર્યું ફુલ
“મેં આટલા જપ કર્યા, આટલા હોમ કર્યા, આટલા. વ્રત–નિયમ કે ઉપવાસ કર્યા, પણ કંઈ પરિણામ દેખાયું નહિ. એવી ફરિયાદ કરનારાઓએ પિતાનું આત્મનિરીક્ષણ કરી લેવું અને ભાવશુદ્ધિની અપેક્ષાએ તેઓ ક્યાં ઊભા હતા, તેનો નિર્ણય કરી લે.
શ્રી ચકેશ્વરી દેવી કેઠે વસ્યા ઘણાં વર્ષો પહેલાં અમદાવાદ ફતાસાની પિોળમાં નાગરદાસ નામને એક વણિક રહેતો હતો. તે એકલે જ હત અને પરચુરણ બંધ કરીને પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તે જૂઠું બોલતો નહિ, કેઈને છેતરતે નહિ કે અણહકને એક પૈસો પણ લેતે નહિ. પિોતાની પ્રામાણિક મહેનતથી જે કંઈ મળે તેનાથી સંતોષ માનતો હતો અને રાત્રિના બીજ પ્રહરે શ્રી રાકેશ્વરીદેવીની માલા ગણવા બેસી જતો. તે દેઢ-બે કલાક સુધી ચાલતી. એ વખતે તેના હૈયાંને ઉછરંગ અને રહેતે. તે એમ માનતા કે મારા ધન્ય ભાગ્ય હેવાથી જ મને આ રીતે માતાજીની ઉપાસના કરવાનો અવસર મળે છે.
એક વાર નાગરદાસ પિતાની ઓરડીનાં બારણા બધા કરીને પિતાના રેજના કાર્યક્રમ પ્રમાણે માલા ગણતું હતું, ત્યારે કઈ પાછળથી આવ્યું અને તેણે ઘીના ભરેલા.