________________
२४०
જાહેર.
ચિંતવવા ? એ પણ સમજવા જેવુ છે. જેમને શાન્તિતુષ્ટિ-પુષ્ટિની ઈચ્છા હૈાય તે શ્વેત વર્ણાઁ ચિંતવે, સૌભાગ્ય —આકષ ણુની ઈચ્છા હેાય તે રક્ત વર્ણો ચિંતવે અને લક્ષ્મીની વૃદ્ધિ તથા સ્થિરતાની ઈચ્છા હેાય તે પીળા રંગે ચિ’તવે. નીલ તથા શ્યામ વર્ણ ઉગ્ર કર્મોમાં ઉપયેગી હેાવાથી એ રંગે ચિંતન કરવાનું નથી.
માક્ષર અને તેટલા મોટા ચિતવવા જોઈ એ અને. છેવટે તેનું જ્યેાતિય ધ્યાન ધરવું જોઈએ, એટલે કે દરેક વર્ણોને પ્રકાશમય ચિતવવે જોઈ એ. છેવટે તે મત્રદેવતાનુ ચિન્મય ધ્યાન ધરવાનુ' છે અને તેજ મન્ત્રચૈતન્ય પ્રકટાવનારુ છે.
શરૂઆતમાં ધ્યાન યથાર્થ થતું નથી, પણ તેથી સાધકે સુઝાવાનુ... નથી. એનેા અભ્યાસ ચાલુ જ રાખવેા, એથી. ધીમે ધીમે ધ્યાન જામતુ જશે અને છેવટે પરિપૂર્ણતાને
થામશે.
નામસ્મરણમાં જપ અને ધ્યાન, ધ્યાન અને જપ એ. ક્રમને અનુસરવા હિતાવહ છે. અનુભવી પુરુષાએ તેની. ભલામણ કરી જ છે.