________________
ર૩૦
જપ-રહ નાગરદાસે કહ્યું: “જો આપને આ બાબતમાં વિશ્વાસ ન બેસતો હોય તે મારી સાથે માલા લાવ્યો છું, તે ગણવા માંડું.” * * - ગુરુએ તેમાં સંમતિ આપી, એટલે નાગરદાસ માલા ગણવા લાગે. જ્યાં અધી માલા ગણાઈ કે તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેને તેને ચહેરેમહેરો બદલાઈ ગયે. ગુરુ સમજી ગયા કે આને કઠે વસેલા શ્રી ચકેશ્વરીદેવી. જાગૃત થયા છે. તેમણે પ્રશ્ન કર્યો : “મારા પ૮૭ નંબરના દાબડામાં સહુથી ઉપરની પોથી કઈ છે?” તેને તરત જવાબ. મળે. પછી બીજ પણ છેડા એવા જ અટપટા પ્રશ્ન પૂછળ્યા, તેના પણ બરાબર જવાબ મળ્યા. આથી ગુરુને ખાતરી થઈ કે શ્રી ચકેશ્વરીદેવી ખરેખર તેના કઠે વસ્યા છે. ત્યારબાદ અનેક પ્રસંગોએ તેને આ રીતે પ્રશ્નો પૂછી. તેના જવાબ મેળવ્યા હતા. " જ્યારે તેનું આયુષ્ય બે દિવસનું બાકી રહ્યું, ત્યારે તેને માતાજીએ કહ્યું : “નાગર! હવે તારે જવાને સમય થે છે. તું પરમ દિવસે સવારના નવ વાગ્યે દેહ છેડીશ. તેણે બરાબર એ જ સમયે દેહ છોડ અને ગુરુના સૂચનથી. તેમના ભક્તોએ એના દેહને ચંદનની ચિતામાં અગ્નિદાહ દીધે.
આ પરથી આપણને ખાતરી થાય છે કે– भावेन लभते सर्वं, भावेन देवदर्शनम् ।
भावेन परमं ज्ञानं, तस्मात् भावावलम्बनम् ॥ - “ભાવથી સર્વ પ્રકારના લાભે મળે છે, ભાવથી.