________________
અક્ષમાલા વડે પગણતરી
જ ૧
-
૬ વગેરે. . સંખ્યા મોટી હોય તો બે હારમાં આંકડા લખીને. આ પ્રમાણે ચેકી શકાય. આ હવે કયા પ્રસંગે કેવી માળવાપરવી?તેને નિર્દેશ કરીશું...
શાંતિ કર્મ માટે - સ્ફટિકની માલા ઉત્તમ છે. તે ન મળે તે મોતીની . | માલા, રૂપેરી મણકાની માલા, નાના વેત શંખલાની માલા,..
શ્વેત રેશમ કે સૂતરની માલાને ઉપગમાં લઈ શકાય.
સૌભાગ્ય, આકર્ષણ અને લોકપ્રિયતા માટે આ પ્રવાલની માલા ઉત્તમ છે. તે ન મળે તે રતાંજલિની. માલા, લાલ રેશમની માલા કે લાલ સૂતરની માલા પણ
ઉપગમાં લઈ શકાય. ' - લક્ષમીની વૃદ્ધિ અને સ્થિરતા માટે
કેરબાની માલા ઉત્તમ છે. તે સિવાય પીળા રંગના બીજા મણકાની માળાઓ પણ ઉપગમાં લઈ શકાય. આકર્ષણને લગતી માલાઓનો ઉપગ પણ આમાં થઈ શકે છે