________________
જપ-રહસ્ય
નંદ્યાવત
ડાબા હાથની ગણનામાં શંખના જે અંદર પડતો આવત થાય છે, એટલે તે શંખાવર્ત કહેવાય છે, તે આ પ્રમાણે :
શેખાવત
જૈન સંપ્રદાયમાં કરમાલા વડે જપ કરતાં બીજા પણ અનેક આવર્તાને આશ્રય લેવાય છે, પણ તેનું વિવેચન અહીં જરૂરી નથી.
આંગળીના વેઢાઓનો સીધો ઉપગ કરીએ તેના કરતાં આમાં વિશેષ સાવધાની રાખવી પડે છે, એટલે મન ત્યાં ત્યાં જતું નથી અને એકાગ્રતાનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહે છે.
જમણા ઢીંચણ પર જમણે હાથ અને ડાબા ઢીંચણ પર ડાબે હાથે રાખીને આ ગણના કરવામાં આવે છે.