________________
:૧૯૦
જપ-રહસ્ય
યથા પણે થઈ શકતા નથી, તેથી ક્રોધ કરવાના
નિષેધ છે.
તત્રકારાએ ખીજા પણ કેટલાક નિષેધ ફરમાવ્યા છે, જેમકે :
(૯) શીવેલાં વસ્ત્રો પહેરીને મંત્રજપ કરવા નહિ. મૂલ વિધિ એવા છે કે જપ કરતી વખતે ધાતિયું પહેરવું અને ઉપર ઉત્તરાસંગ નાખવું કે શાલ આઢવી. આ પ્રકારનાં વસ્ત્રો પહેરવાથી શરીરની સ્મ્રુતિ જળવાઈ રહે છે અને જપ સારી રીતે થાય છે. આપણા દેશની સ્ત્રીઓના સાડી, ચણિયા વગેરેને પેશાક પણ જપસાધના માટે અનુકૂળ છે. પરંતુ શીવેલાં વર્ષોાથી આગ અકડાય છે અને જોઈ એ તેવી સ્મ્રુતિ રહેતી નથી. વળી તે ચપોચપ હોય તે બેસવું ચે મુશ્કેલ થઇ પડે છે. દાખલા તરીકે પેન્ટ પહેયુ” હાય અને પલાંઠી વાળીને બેસવું હાય તે! ફાવતું નથી. એમ છતાં બેસવા જાય તે પેન્ટ ફાડે છે તથા અગવડ ઊભી થાય છે.
અહી 'એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે ખાળક—માળિકાઆને જપનો સંસ્કાર પાડવા હેાય તે તેમના વર્તમાન પેશાકમાં પણ જપ કરાવી શકાય. જપથી વ`ચિત રહે તેના કરતાં વસ્રની ઘેાડી છૂટ ભલે ભેગવે. જ્યારે તે જપનુ રહસ્ય ખરાખર સમજતા થશે, ત્યારે શીવેલાં વસ્ત્રાના ત્યાગ કરીને છૂટાં વસ્ત્રા ધારણ કરશે.