________________
૨૨
જપ-રહસ્ય ડે અભ્યાસ થઈ જતાં આમાં જરાયે મુશ્કેલી, નડતી નથી.
સે જપ પૂરા થયા પછી બીજા યંત્રની માફક અંગૂઠે. ફેરવી ૮ વધારે જપ કરવાના હોય છે. એ રીતે ૧૦૮ જપની સંખ્યા પૂરી થાય છે. આ જાગણના કરતાં અંગૂઠે. નીચેની આકૃતિ મુજબ ફેરવવાનું રહે છેઃ
બીજા યંત્રને. આવત
આ રીતે પ્રથમ માળા પૂરી થાય ત્યારે ડાબા હાથને. અંગૂઠે ટચલી આંગળીના પહેલા વેઢા પર મૂકો. પછી બીજી માળા એ જ રીતે ફેરવાય ત્યારે એ અંગૂઠે બીજા વેઢા પર મૂકે. આ રીતે ૨૦ માળા ગણવી હોય તે. પ્રથમ ૧૫ વેઢાને ઉપગ કરી પાછા ટચલી આંગળી. અને અનામિકાને ઉપચાગ કરી પ વેઢા ઉમેરી શકાય અને... એ રીતે ૨૦ની ગણના પૂરી કરી શકાય.