________________
કેટલાક નિષેધ
૧૮૯ - જપ કરતી વખતે નીચેની આઠ વસ્તુઓ કરવી નહિ. (૧) આળસ મરડવી નહિં. (૨) બગાસું ખાવું નહિ. ' (૩) નિદ્રા કરવી નહિ, ઝોકાં ખાવાં નહિ, (૪) છીંક ખાવી નહિ. (૫) ખારો ખાવો નહિ કે ચૂકવું નહિ.
ભયભીત થવું નહિ. કેટલાક મંત્રનો જપ કરતાં સર્પ દેખાય છે, ભૂત-પ્રેતાદિનાં દર્શન થાય છે તથા અંતરિક્ષમાંથી ખડખડાટ હાસ્ય કે એવી જાતના. અવાજો સંભળાય છે, પણ જપસાધકે તેથી ભય પામવાને નથી. જે ભયભીત થાય છે, તેની સાધના છૂટી જાય છે અને તે નિમિત્તે જે શ્રમ કર્યો હોય.
તથા સમયનો ભેગ આપે હોય, તે નિરર્થક થાય છે. (૭) નાભિથી નીચેનાં અંગોને સ્પર્શ કરે નહિ. ખરજ
કે અન્ય કારણે ખણવાની ટેવ પડી હોય તેણે આ
બાબતમાં ખાસ સાવધાની રાખવાની છે. નાભિથી છે. નીચેનાં અંગેને સ્પર્શ કરતાં હાથ અપવિત્ર બને.
છે, પછી તેનાથી દેવપૂજા, માળા ગણવી વગેરે કાર્યો શુદ્ધ સ્વરૂપે થઈ શકતાં નથી. , કેઈ પર કેધ કરે નહિ. કેવા કરતાં મનમાં
ભ થાય છે, મનની સ્વસ્થતા તૂટે છે, તેથી જપ,