________________
કરમાલા વડે જગણતરી
૨૦૯
વિશિષ્ટ નામ છે, એ વસ્તુ આગળ કહેવાઈ ગઈ છે, છતાં અહીં તેનુ પુનઃ સ્મરણ કરાવવું ઉચિત સમજીએ છીએ. રાખીએ ત્યારે
આપણે હૃદય સન્મુખ અને હાથેા આંગળીઓના ક્રમ આ પ્રમાણે આવે છેઃ
ડાખા હાથ,
૧
અંગૂઠો
૩
४
પ
તર્જની મધ્યમા અનામિકા કનિષ્ઠિકા
૧
કનિષ્ઠા
જમણા હાથ
૨
૩
અનામિકા મધ્યમા તજ ની
અંગૂઠા
કનિષ્ઠા એટલે ટચલી આંગળીથી શરૂ કરીને અંગૂઠાના મૂળ સુધીમાં ૧૫ વેઢા આવે છે. હવે દરેક વેઢા પર એક જપ કરીએ તે એક આવૃત્તિમાં ૧૫ જપ થાય અને તેની સાત આવૃત્તિમાં ૧૦૫ ૧૫ થાય, પછી ટચલી આંગળીના ત્રણ વેઢા પર જપ કરીએ તા ૧૦૫ + ૩ = ૧૦૮ જપ થાય. પરંતુ મંત્રવિશારદોએ આ રીતે ગણના કરવાના નિષેધ કરેલો છે અને તે માટે વિશિષ્ટ પદ્ધતિ ચેાજેલી છે, જેનાથી આપણે પરિચિત થવુ જોઈએ.
કરવામાં તેમણે પુરુષદેવતાના સ્ત્રીદેવતાના જપ કરવાની રીત અનુક્રમે સમજી લઈ એ.
આ રીતે જપગણના જપ ગણવાની રીત અને જુદી પાડેલી છે, તે આપણે
૧૪