________________
[૨૯]
કરમાલા વડે જ ગણતરી
કર એટલે હાથ. તેની આંગળીના વેઢાનો ઉપયોગ કરીને જપસંખ્યાની ગણતરી કરવી એ કરમાલા કહેવાય છે. આ એક સ્વાભાવિક સાધન છે, એટલે સર્વે સાધકે તેને સારી રીતે ઉપગ કરી શકે એમ છે.
કરમાલા વડે જપ કરવાનો સામાન્ય નિયમ એવો. છે કે જપ કરતી વખતે હથેળી જરા સંકોચવી જોઈએ અને હાથનાં આંગળાં ડાં વાંકાં રાખવાં જોઈએ તથા. પ્રત્યેક આંગળી એકબીજા સાથે જોડાયેલી રાખવી જોઈએ. તાત્પર્ય કે બે આંગળીઓ વચ્ચે અંતર રાખવું જોઈએ. નહિ. જે આંગળીઓ વચ્ચે અંતર રાખવામાં આવે તે તેમાંથી જપ નીકળી જાય છે, એમ અનુભવીઓનું કહેવું છે :
કરમાલા વડે જપ કરતાં બંને હાથ હૃદય સમક્ષ રાખવા જોઈએ, તેમાં જમણા હાથે જપ કરવો અને ડાબા હાથના અંગૂઠાથી તેની ગણના કરવી. હાથની દરેક આંગળીનું