________________
- જે એક પ્રકારને યજ્ઞ
उपनिष्ठो द्विजश्रेष्ठोऽखिलयज्ञफलं लभेत् । सर्वेषामेव यज्ञानी, जायतेऽसौ महाफलः ॥ ।
“જપમાં નિષ્ઠાવાળે દ્વિશ્રેષ્ઠ પૂરા યજ્ઞનું ફૂલ ન પામે છે. સર્વે યમાં તે (જપયજ્ઞ) મહાલવાળે છે.”
થડા વિવેચનથી આ કથનને મર્મ સમજી શકાશે. પ્રાચીન કાળથી ચાલી આવતી માન્યતા એવી હતી કે જે બ્રાહ્મણ–જે દ્વિજ અધ્યયન, અધ્યાપન, યજન, ચાજન, દાન અને પ્રતિગ્રહ એ ષટ્કર્મોમાં તત્પર રહે, તે દ્વિશ્રેષ્ઠ કહેવાય. અધ્યયન એટલે શા ભણવાં, અધ્યાપન એટલે શા બીજાને ભણાવવાં, યજન એટલે પિતે યજ્ઞ કર,
સાજન એટલે બીજા પાસે યજ્ઞ કરાવ, દાન એટલે સાધુ, - સંત, દીન, દુઃખી, અનાથ, અભ્યાગત વગેરેને શક્તિ મુજબ - દાન આપવું અને પ્રતિગ્રહ એટલે વિધિપૂર્વક અપાયેલા
દાનને સ્વીકાર કરે. પરંતુ આ પ્રાચીન માન્યતામાં પરિવર્તન આણવા માટે અહીં એમ કહેવામાં આવ્યું કે
નનિષ્ઠો દિક: ” એટલે જે બ્રાહ્મણુજે દ્વિજ જપમાં - નિષ્ઠાવાળો છે, અર્થાત્ જે નિત્ય-નિયમિત જપ કરે છે, તેને દ્વિશ્રેષ્ઠ જાણ. તાત્પર્ય કે કર્મ કરવાથી બ્રાહ્મણોમાં
જે શ્રેષ્ઠતા આવતી નથી, તે જયનિષ્ઠ બનવાથી આવે છે. ' “જપનિષ્ઠ બનવાથી શું ફળ મળે? એના ઉત્તરમાં
તેમણે જણાવી દીધું કે પુષ્કળ દ્રવ્ય ખર્ચીને તમે એક ' મેટે યજ્ઞ કરે, તેનું જેટલું ફલ મળે, તે જ નિષ્ઠ
ધાથી મળી જાય છે.