________________
હર
- : જપ-રહસ્ય ઘડીભર તે આપણને એમ લાગે છે કે શું આ સાચું હશે? રેગ કે પીડાને મટાડવી હોય તો કોઈ કુશલ વિદ્ય, હકીમ કે ડેકટરની દવા લેવી જોઈએ, ઇજેકશોને કેર્સ લેવું જોઈએ, અથવા શસ્ત્રચિકિત્સા આદિને -આશ્રય લે જોઈએ. પ્રભુનું નામ રટવાથી એ રોગ શી રીતે મટે? પરંતુ તકથી તેને ઉત્તર સાંપડે એમ નથી. - તમે ગમે તેવા તર્કો કરશો તો પણ શંકારૂપી ડાકણ તમારે પીછો પકડશે અને તમને એ બાબતની શ્રદ્ધા થવા દેશે નહિ. એને ઉપાય એક જ છે, અને તે પ્રગ. છે. આ પ્રાગ ભૂતકાળમાં ઘણાએ કરી જે છે અને તે સફલ નીવડ્યો છે. આજે પણ એ પ્રયોગ સફલ નીવડે છે. ત્યારે ઔષધે કામ આપતાં નથી, દવાઓ નકામી જાય છે, ઈંજેકશનોની કારી ફાવતી નથી, ત્યારે માત્ર ઈશ્વર કે પરમાત્માના નામનું સાચા દિલે સ્મરણ કરવાથી રેગ મટી જાય છે.
જદર મચ્યું રીડર્સ ડાયજેસ્ટ” નામના એક બહોળો ફેલાવો પામેલા “સામયિકમાં એક વાર મહાન ડીગ્રીધર ડેાકટરે એક લેખ લખ્યો હતો અને તેમાં પોતાનો અનુભવની ઘટનાનું વર્ણન કર્યું હતું. એક બાઈને જલેદરને રોગ લાગુ પડો હતો, તે આ ડેાકટર પાસે સારવાર લેતી હતી. પણ જદરને રેગ કષ્ટસાધ્ય છે અને જોતજોતામાં અસાધ્ય