________________
જપ કેમ કરવા ?
૧૮૫
હાય તે શિવ કે શ‘કરનું ધ્યાન ધરે, ગણપતિ ઈષ્ટ હાય તે ગણપતિનું ધ્યાન ધરે, સૂર્ય ઈષ્ટ હાય તે સૂર્ય નુ ધ્યાન ધરે, જિન ઈષ્ટ હોય તે જિનનું ધ્યાન ધરે, બુદ્ધ ષ્ટિ હાય તે મુદ્ધનું ધ્યાન ધરે, ઈંશુ કે મહમ્મદ ઈષ્ટ 'હાય તે ઈશુ કે મહમ્મદનું ધ્યાન ધરે અથવા શક્તિનુ કાઈ સ્વરૂપ ઈષ્ટ હેાય તે તેનુ ધ્યાન ધરે.
તે પછી જે મંત્રના જપ ચાલતા હાય તેના માક્ષર હૃદયકમલમાં સ્થાપી તેનું ત્રણ વાર ધ્યાન ધરવું.
તે પછી મંત્રદાતા ગુરુનું સ્મરણ કરી તેમને ત્રણ વાર
નમસ્કાર કરવા.
તે પછી શૌચ—સ્નાનાદિથી પરવારીને શુદ્ધવસ્ત્રો ધારણ કરવાં. તેમાં શાંતિ માટે શ્વેત વસ્ત્ર, આકષ ણુ તથા લાકપ્રિયતા માટે લાલ વસ્ત્ર અને લક્ષ્મીની વૃદ્ધિ તથા સ્થિરતા માટે પીળાં વસ્ત્રો ધારણ કરવાં ઇષ્ટ છે.
જેવાં રંગના વસ્ત્રો હેાય તેવા જ રંગનું આસન રાખવું. આ આસન ઊનનું રાખવુ જોઈએ. સુતરાઉ આસન પસંદ કરવા ચેગ્ય નથી, કારણ કે તેથી ધનનો નાશ થાય છે. લાકડાના પાટ કે પાટલા પર આસન બિછાવીને બેસવાને પણ સ'પ્રદાય છે. આસન ખીછાવતી વખતે ત્યાં જળથી કે કુંકુમથી ત્રિકેણુ કરવા અને પછી ‘ૐ ો આધારરાપ્તિ મહાલનાય Xवलासने च दारिद्र्, पाषाणे व्याधिपीडनम् ।