________________
જપરા,
."
સુલમેં સુમિરન નારે, દુઃશ્ર્વમે ર છે ચા; कहे कबीर ता दासकी, कौन सुने फरियाद ? · જે સુખના સમયમાં ભગવાનનું સ્મરણ કરતા નથી. અને દુઃખ આવે ત્યારે યાદ કરે છે, આવા દાસની–મનુષ્યની. ફરિયાદ કણ સાંભળે ? તા` કે તેનુ કોઈ સાંભળે નહિ, તેને કંઈ મદદ કરે નહિ ?
100
+
માણસ પાસે બે પૈસાના જીવ થયે કે તેને કેવા. મંગલા લેવા? કેવી મેટર લેવી ? કયાં ફરવા જવું ? ક્યાં. પાટીએ ગોઠવવી ?. કચેા સીનેમા જોવા ? કયુ' નાટક જોવુ ? આ અને આવી ખીજી અનેક વસ્તુએ યાદ આવે છે અને તેની જ ગડમથલમાં તેના લગભગ ધેા સમય વ્યતીત થઈ. જાય છે.. વળી સંસ્કારનું મળ ન હોય તે તે આડા માગે પણ ચડી જાય છે અને તેમાં જ આનદ પામે છે. તે વખતે ભગવાનનું નામ યાદ આવતુ` નથી. પરંતુ તે જ મનુષ્યને પૈસે જવા લાગે, પેઢીએ બંધ પડે, લાકો નફરત કરવા લાગે, મિત્રો સાથ છોડી જાય, ઘરમાં રાજ કકાસ થવા. લાગે અને વિવિધ રેગાનું આક્રમણ શરૂ થઈ જાય, ત્યારે. - હું ભગવાન ! મને મચાવ’ એવી ખૂમા મારે છે. પછી એ. શી રીતે સભળાય ?
સધીએ અને મિત્રા આપત્તિ વખતે શ્વાસ લાગે છે, કારણ કે તેમની સાથે સંબંધ ખધાયેલે છે, પણ એ રીતે ભગવાન સાથે સંઅંધ અંધાયેલા નથી તેથી આવુ પરિણામ આવે છે. એ સબધ ખાંધવાનું મુખ્ય સાધન નામજપ કે નામસ્મરણ છે..
.