________________
૨૩૮
* જપ-રહસ્ય ધ્યિાન કરવું. અને ઉપર મુજબ જ ભાવના કરવી. તેમાં - a » g fક્ષ એવો કમ થશે.
.
- આ રીતે આરહ અને અવરહની ક્રિયા પૂરી થાય. તેને એક આવૃત્તિ ગણવી. આવી આવૃત્તિ ઓછામાં ઓછી. ત્રણ વાર અને શક્ય હોય તો પાંચ કે સાત વાર કરવી. તેનાથી અત્યંતર શુદ્ધિને અનુભવ થડા દિવસોમાં જ થશે- દરેક બીજને રંગ ચમકદાર હીરા જેવો ચિંતવ. હિત નો રંગ પુષ્પરાજ જે પીળા, રૂ નો રંગ હીરા જે
ત, ઝ નો રંગ માણેક જે લાલ, રવા નો રંગ પાનાં જે લીલે અને શું ને રંગ શનિ જે વાદળી.
રંગ જેટલે ચમકદાર ચિંતવાશે તેટલા તેના સ્પંદને. (Vibrations) વધારે જોરદાર થશે અને તે વધારે અસરકારક નીવડશે. આજે રંગચિકિત્સા અમલમાં આવી છે અને તે આ વસ્તુની પુષ્ટિ કરે છે. - આ ક્રિયા સરલતાથી આવડી જાય એવી છે. અમે આરાધના–શિક્ષણસત્ર દરમિયાન થોડા જ વખતમાં સર્વે વિઘાથીઓને તે શીખવી દીધી હતી.
૧. આ સત્રની યોજના અમે સં. ૨૦૧૮ના આસો સુદિ ૧ થી ૧૦ બુધી માણુની વાડી–ઠાકુરદ્વાર મુંબઈમાં કરી હતી. તેમાં ' બધાં મળીને ૬૦ જેટલાં શિક્ષિત પુરુષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. . ' . .