________________
જપ કયાં કરે?
૧૬૮ ચિત્તને આહૂલાદ થાય છે, એટલે ઘણું મહાત્માઓ તથા ' સાધકે નદી કિનારાને વધારે પસંદગી આપે છે. આપણે ત્યાં - નર્મદા નદીના કિનારે અનેક સાધકે સાધના કરતા હોય.
છે. તેમાં કેટલાક તે ઉચ્ચકેટિના મહાત્માઓ પણ હોય છે. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી વગેરે નદીઓના કિનારાઓ પણ સાધના માટે પસંદ કરવા ગ્ય છે. '
જે મેટી અને પવિત્ર ગણાતી નદીને એગ ન હોય તે પિતાના ગામની નજીકની નદીને કિનારે પસંદ કરી તેને લાભ લઈ શકાય. આ - આ સિવાયનાં બીજાં કેટલાંક સ્થાનોને નિર્દેશ તંત્રસારમાં આ પ્રમાણે કરાય છે. .... धात्री-बिल्वसमीपे च पर्वताये गुहासु च ।
गंगायास्तु तटे वापि कोटि कोटि गुणं भवेत् ।।...
જે ધાવડી કે બીલીના વૃક્ષ પાસે કે નીચે બેસીને અથવા પર્વતના શિખર પર જઈને અથવા કોઈ ગુફામાં વસીને કે ગંગા નદીના તટે જઈને મંત્રસાધના–જપસાધના. કરવામાં આવે તે કેટિ-કોટિગણું ફલ પ્રાપ્ત થાય છે, * અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે કામ્ય કર્મના ભેદ અનુસાર વૃક્ષની પસંદગી જુદી જુદી હોય છે. દાખલા -તરીકે ગંધર્વરાજને મંત્રજપ કરે છે, તે કદલીવૃક્ષની
એટલે કેળની સમીપે કેળના બગીચામાં થાય છે અને લક્ષ્મીનો મંત્રજપ કરે છે તે બીલીના વૃક્ષની નિકટ થાય છે.
નારા અને
૨૮
.
'
, ' '
, ,
,
,