________________
જ૫ કયાં કરે?
૧૧. મન પવિત્ર ભાવોથી ભરાઈ ગયું હતું. પછી કાશ્મીરને પ્રવાસ કરતાં એક પર્વતના મથાળે એકાંત પ્રદેશમાં આવેલા માર્તડ મંદિરના ભગ્નાવશે જોવા ગયેલા, ત્યારે ત્યાં. આસન જમાવેલું. અમારા સાથીઓને આમાં રસ ન હતો,. એટલે તેઓ આ સ્થાન છોડી દેવા ઉતાવળ કરતા હતા, પણ અમે તેને એક કલાકથી વધારે સમય સુધી લાભ. લીધું હતું. તેનું પરિણામ પણ ઉપર મુજબ પવિત્ર દિવ્ય . ભાના ઉગમમાં આવ્યું હતું એટલે પર્વતના શિખર--
પ્રદેશની પસંદગી અવશ્ય કરવા જેવી છે. .. ... આ ગુફામાં એકાંત હોય છે અને ત્યાં મૌનપૂર્વક જપ
કરવાની ઘણું અનુકૂળતા રહે છે, પણ ત્યાં વસવાનું ફાવવું. જોઈએ. કેટલાક સ્થાને બનાવટી ગુફાઓ પણ ઊભી કરવામાં આવે છે અને સાધકે તેનો લાભ લે છે. દક્ષિણમાં શ્રી. રમણ મહર્ષિના આશ્રમમાં આવી ગુફાઓ બનાવવામાં આવી છે. ' :
ગંગાનદીના તટ સંબંધી તે ઉપર ઉલેખ થઈ ગયો છે.
હવે વિચારવાની વાત એ રહી કે જેને આવા કે ઈસ્થળે જવાની અનુકૂળતા ન હોય તેનું શું? તે આ પ્રકારના સાધકે પિતાના નિવાસસ્થાનમાં એક ઓરડે. કે એક ભાગ તે માટે જુદે કાઢીને પણ ત્યાં જ પસાધના. કરી શકે છે, પણ તે. માટે તેની એગ્ય શુદ્ધિ કરી લેવી. જોઈએ. જે ત્યાં લીંપણ હોય તો તેને તાજાં છાણથી. ફરી લીંપાવી નાખવું જોઈએ અને જે ત્યાં ફરસબંધી હાય...
-