________________
મનની સ્થિરતા
૧૪૩ અકબર બાદશાહના આનંદને પાર રહ્યો નહિ. તેણે એ એલિયા પુરુષને કહ્યું : “આપ કઈ વાર દિલી પધારે તે જરૂર મને મળશે. પેલા ઓલિયા પુરુષે કહ્યું :
જ્યાં ત્યાં જતો નથી. અહીં જ મજા છે.” . - અકબર બાદશાહે કહ્યું: “આપે મને ઓળખ્યો નહિ.
હું દિલ્લીને બાદશાહ છું અને આપને જોઈતું સર્વ કંઈ આપી શકું તેમ છું.” - આ શબ્દો સાંભળી ઓલિયા પુરુષ હસી પડયા. પછી તેમણે ઠાવકાઈથી કહ્યું : “અરે અકબર! ખરેખર !
તે તું ભીખારી છે, કારણ કે અનેક વસ્તુની તૃષ્ણામાં - અહીં-તહીં ફરે છે. તું ભીખારી મને શું આપી શકવાને
હેતે ? હું બાદશાહનો બાદશાહ છું. મારે કઈ વસ્તુનો ખપ નથી. મને મારી મેજ અહીં જ માણવા દે અને તું. -તારા રસ્તે સીધાવ” . .
" આ શબ્દ સાંભળતાં અકબર બાદશાહના કાન ખુલ્લી ગયા અને એલિયા પુરુષે હૃદયથી કેવા મહાન હોય છે, તેને ખ્યાલ આવ્યું. તાત્પર્ય કે જેણે પિતાના મનને જિત્યું છે, તે બધી લાલસાઓથી પર, થાય છે અને આત્મા–પરમાત્માનો સ્વાભાવિક આનંદ માણી શકે છે. -
હજી કબીરજીની એક સાખી સાંભળી લે છે :
- મૂષ સુકવી અવધુત સુકર્વ, દુરથી વિપરીત : ' : વીર જે સવ સુકવી, તુવી સંત મનની.
" . કબીર પોતાના અનુભવથી કહે છે કે આ જગતમાં