________________
મનની સ્થિરતા
૧૪૭
નારદજીએ કહ્યું : ' વાહુ મહારાજ ! તમે પણ ઠીક તાવ્યું. હું પુત્રને પ્રશ્ન પૂછું અને તેને કંઈક થાય તો મારું આવી જ અને ! પેલા તેા કીડા, પોંખી અને પશુ હતા, એટલે કાઈ પૂછે એમ ન હતુ, પરંતુ આમાં તે મારા ઘાટ ઘડાઈ જાય અને હું જીવતા પાછે જ ન તમે ટાઢા પાણીએ ખસ કાઢવા ઈચ્છે છે કે શુ? માટે મારે ત્યાં પ્રશ્ન પૂછવા જવું નથી. હું ત્રણ વાર છેતરાયેા અને ચેાથી વાર નહિ છેતરાઉ એની કોઈ ખાતરી નથી.’
.
ઃ
શ્રીકૃષ્ણે કહ્યું : : નારદજી ! આમ નિરાશ ન થાઓ. હું સત્ય કહું છું કે એ રાજપુત્ર તમારા પ્રશ્નના જવાણ “અવશ્ય આપશે.’
નારદજીએ કહ્યું : કંઈ નવાજુની થઈ તે ? શ્રીકૃષ્ણે કહ્યું : ' તે હું એઠા છું.”
નારદજી ખીતાં ખીતાં પણ ઉપરથી રૂઆખ રાખી રાજાને ત્યાં ગયા. રાજા અને સભાજનાએ તેમને માન આપ્યું. તેમની પૂજા-અર્ચો કરી અને આગમનનુ કારણ પૂછ્યું.
નારદજીએ કહ્યું : ૮ મારે તમારા પુત્ર સાથે વાત કરવી છે. માટે તેને અહી મેલાવા.’
:
રાજાએ કહ્યું : ‘ મહારાજ ! એ પુત્ર તેા હમણાં જન્મેલા છે, એટલે અહીં આવી શકે એમ નથી અને તમારી સાથે વાતચીત કરી શકે એમ પણ નથી.’